________________
૫૫૨
શ્રી તવાધિગમ સૂત્ર અનેક રીતે નુકશાન થાય છે. ક્રેધીને વમનસ્ય આદિથી હિંસા (–અન્યના પ્રાણને નાશ) પણ કરી નાંખતા વાર લાગતી નથી. કંધના આવેશમાં સ્મરણ શક્તિને લેપ થવાથી તે કેણ છે? પિતાનું કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? ઈત્યાદિ વિવેકને નાશ થતાં સાધક તેને ભંગ પણ કરી નાંખે છે. ૨
(૩) જ્યારે કેઈ અગ્ય વચને બેસે ત્યારે ગમે તેમ બેલવું એ બાલસ્વભાવ છે=મૂઢ જીવને સ્વભાવ છે, એમ વિચારીને તેના પ્રત્યે ક્ષમા ધારણ કરવી જોઈએ. જે એ પરેશ અગ્ય વચને બેલે તે વિચારવું કે “સારું છે કે એ પક્ષ પાછળ જ બેસે છે, મારી સામે બેલ નથી. બાકી મૂઢ કે તે પ્રત્યક્ષ બેલતાં પણ અચકાતા નથી. આથી મને તે લાભ જ છે. કદાચ પ્રત્યક્ષ અગ્યા બેલે તે વિચારવું કે એ તે મૂઢ પુરુષને સ્વભાવ છે. એમાં કાંઈ નવાઈ નથી, સારું છે કે માત્ર અગ્ય બેલે છે, મારપીટ આદિ અયોગ્ય પ્રવૃત્તિ કરતું નથી. આથી २ क्रोधाद् भवति संमोहः, संमोहात् स्मृतिभ्रंशः । સ્કૃતિઅંશાત્ શુદિનાશી, કુદ્ધિનારાન્ત પ્રજરાત છે
(ગીતા અ. ૨ કલેક ૬૩) ક્રોધથી મૂઢતા થાય છે. મૂઢતાના થાગે સ્મરણ શકિત નાશ પામે છે. સ્મરણ શક્તિના અભાવે બુદ્ધિનો (હું કોણ છું ઈત્યાદિ વિવેકા) નાશ થાય છે. વિવેકને નાશ થતાં સાધક નાશ પામે છે, અર્થાત સાધકની સાધનાને ભંગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org