________________
નવમા અદયાય
૫૫૩
એટલે લાભ છે. હવે એ મારવા તૈયાર થાય તે વિચારવું કે-એ માત્ર મને મારે છે, મારા પ્રાણ લેતું નથી. બાકી આવા મૂઢ પુરુષને તે કોઈના પ્રાણ લેતાં પણ વાર ન લાગે ! આથી મને એટલે લાભ જ છે. કદાચ એ પ્રાણુ લેવા પ્રયત્ન કરે તે વિચારવું કે મારા માટે હજી સારું છે કે એ માત્ર મારા પ્રાણ લે છે, મને ધર્મથી ભ્રષ્ટ કરતે નથી. મૂઢ કે તે ધર્મથી ભ્રષ્ટ કરવામાં પણ પાછી પાની ન કરે. આમ ઉત્તરોત્તર લાભની વિચારણા કરીને મૂઢ જીવ ઉપર ગુસ્સે ન કર જોઈએ.
(૪) જ્યારે ધનું નિમિત્ત મળે ત્યારે પિતાના કર્મોદયનો-કમ ફળને વિચાર કર જોઈએ. જેથી નિમિત્ત બનનાર ઉપર કેધ ન થાય. આપણુ અશુભ કર્મને ઉદય હોય તે જ અન્ય વ્યક્તિ આપણી નિંદા કરે, આપણા માટે અગ્ય વચન બેલે, અગ્ય વર્તન કરે. એટલે અન્ય
વ્યક્તિ આપણી નિંદા આદિ કરે છે તેમાં મુખ્ય દેષ આપણું કર્મને છે. આગળ વધીને કહીએ તો આપણે જ દેવ છે. કારણ કે અશુભ કર્મો આપણે જ બાંધ્યાં છે. આથી નિંદા કરનાર તે તેમાં નિમિત્ત માત્ર છે. તો પછી એના ઉપર ગુસ્સો શા માટે કરે ? ગુસ્સો તે આપણું કર્મો ઉપર કે આપણું ઉપર જ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરવાથી કેધમાં નિમિત્ત બનનાર ઉપર કેધ રેકી શકાય છે.
(૫) વારંવાર ક્ષમાના ગુણેની વિચારણું કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org