________________
નવમા અધ્યાય
૧૫૧
વિવેકને માળી નાંખે છે. ક્રષી જીવ સહવર્તી એને અપ્રિય અને છે. તેના પ્રત્યે કાઈને આંતરિક માન-આદર રહેતા નથી. તેની સાથે કાઈ ખેલવા કે વ્યવહાર કરવા ઇચ્છતુ નથી. સમાજમાં પણ તેની કિંમત રહેતી નથી. આથી તેનું બાહ્ય જીવન પણ ફિક્કું-નિરસ મની જાય છે.
(ર) શારીરિક નુશાન :--ઢેથી શરીરને થતા નુકશાન વિશે આજના માનસરેગાના નિષ્ણાત ડૉકટરનુ કહેવુ છે કે ઘણાં અઠવાડિયાં સુધી સખત કામ કરવાથી શરીરને જેટલે શ્રમ લાગે છે તેનાથી કઈ ગણે શ્રમ જરાવાર ક્રોધ કરવાથી લાગે છે. ક્રાય લેાહીમાં વિષ ઉત્પન્ન કરે છે. જઠરાગ્નિને મંઢ બનાવી દે છે. આથી જ ક્રોધથી અજીર્ણ, ક્ષય વગેરે ગેા ઉત્પન્ન થાય છે. ક્રોધથી ભ્યાસ માતાનું સ્તનપાન કરનારાં બાળક મૃત્યુ પામ્યાનાં અનેક દૃષ્ટાંત બની ચૂક્યાં છે. ક્રાધના આવેશ વખતે જમનાર અજીર્ણના ભાગ અને મરણ પામે છે એ અનેક દૃષ્ટાંતાથી સિદ્ધ થઈ ચૂક્યું છે. ક્રોધના માણુસ મનની અને ઇંદ્રિયાની પ્રસન્નતા ગુમાવી દે છે.
ગે
(૩) આધ્યાત્મિક નુકશાન –સૌથી અધિક નુકશાન આધ્યાત્મિક દૃષ્ટિએ છે. ક્રોધી આત્માની આંતરિક પરિણતિ અશુભ બની જાય છે. પરિણામે ગમે તેવી કઠીન સાધના કરવા છતાં લાભ મળતા નથી, બલ્કે નવાં અશુભ કર્માં અંધાય અને પૂદ્ધ શુભ કર્માં અશુભ બની જાય ૧ વગેરે
૧. ક્રેયે ક્રેડ પૂરત્ર તણુક સજમ સ્કૂલ જામ. ક્રોધ સહિત તપ જે કરે તે લેખે નવિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org