________________
નવમે અધ્યાય
૫૪૯ સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકાર (યતિ) ધર્મ છે.
સાધુધર્મ અને ગૃહસ્થધામ એ બે પ્રકારના ધર્મમાં અહીં સાધુધર્મનું વર્ણન છે. આથી જ સૂત્રમાં ઉત્તમ શબ્દને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ પ્રકારને ક્ષમા આદિ ધર્મ સાધુઓને જ હોય છે. ગૃહસ્થને ક્ષમા આદિ સામાન્ય હોય છે.
(૧) ક્ષમા-ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક (–શારીરિક કે માનસિક) પ્રતિકૂળતામાં નિમિત્ત બનનાર ઉપર ધ ન કર, ગફલતથી કૈધને ઉદય થઈ જાય તે તેને નિષ્ફળ બનાવ (-અંતરમાં ક્રોધ હોય, પણ બહાર ન લાવ, અને તરત શમાવી દે. જેથી તેનાં વૈમનસ્ય આદિ નવાં અશુભ ફળે ન આવે.) એ ક્ષમા છે. ક્ષમાની સાધના માટે નીચેના પાંચ મુદ્દા વિચારવાની જરૂર છે. (૧) દેષને સદુભાવ-અસદુભાવ, (૨) ક્રોધના દોષે, (૩) બાલ સ્વભાવ, (૪) સ્વકર્મોદય, (૫) ક્ષમાગુણ.
(૧) જ્યારે કોઈ આપણને અપ્રિય કહે, આપણા દેશે બેલે ત્યારે વિચારવું કે એ મારા જે દેશે બેલે છે તે મારામાં છે કે નહિ ? વિચારતાં જણાય છે કે એ દેશે મારામાં છે તે એ છે શું બોલે છે કે જેથી તેના ઉપર ગુસ્સો કરે? જે એ જે કહે છે તે સાચું છે તે એના ઉપર શા માટે ગુસ્સે કરે? એમ વિચારીને ક્ષમાં ધારણ કરવી. (૨) હવે જે વિચારતાં જણાય કે મારામાં એ દેશે નથી, તે એ અજ્ઞાનતાથી લે છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org