________________
શ્રી તવાધિગમ સૂત્ર (૧) બંધ - કેપથી બળદ આદિ પશુઓને કે અવિનીત પુત્ર આદિને અત્યંત મજબુતાઈથી બાંધવા. શ્રાવકે નિષ્કારણ કઈ પણ પ્રાણીને બાંધવે નહિ જોઈએ. કારણવશાત પશુઓને કે અવિનીત સ્વપુત્ર આદિને બાંધવાની જરૂર પડે તે પણ નિર્દયતાથી મજબૂત તે નહિ જ બાંધવા.
(૨) વધ:–વધ એટલે માર. શ્રાવકે નિષ્કારણ કેઈને પણું મારવું નહિ જોઈએ. શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઈએ. જેથી પિતાને દાબ રહેવાથી કોઈ અવિનય આદિ ગુને કરે નહિ. છતાં જે કંઈ અવિનયાદિ ગુને કરે કે પશુ વગેરે યોગ્ય રીતે ન વર્તે એથી મારવાની જરૂરિયાત લાગે તે પણ ગુસ્સે થઈને નિર્દયતાથી નહિ મારવું જોઈએ. બહારથી ગુસ્સે બતાવે પડે તે પણ અંદર હૃદયમાં તે ક્ષમા જ ધારણ કરવી.
(૩) વિદા-છવિ એટલે ચામડી. ચામડીનું છેદન કરવું તે છવિ છે. નિષ્કારણ કેઈપણ પ્રાણુની ચામડીને છેદ નહિ કરે જઈએ. ચાર આદિની ચામડીને છેદ કરવાની જરૂર પડે તે ભય બતાવવા પૂરતો જ કરે જોઈએ. જે નિર્દયતા પૂર્વક છવિ છેદ કરવામાં આવે છે તે અતિચાર છે.
(૪) અતિભારારોપણુ-બળદ કે મજૂર આદિ ઉપર શક્તિ ઉપરાંત ભાર–જે મૂકે. યદ્યપિ શ્રાવકે ગાડી ચલાવવાં આદિ ધ નહિ કર જોઈએ. છતાં અન્ય ઉપાયના અભાવે તે બંધ કરવું પડે તે પણ બળદ વગેરે જેટલે ભાર ખુશીથી વહન કરી શકે તેનાથી કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org