________________
શ્રી તવાથધિગમ સૂત્ર ઊભા રહીને પિતાનું શરીર કે શરીરના અંગે બતાવે, અથવા તેવા પ્રકારની કાયિક ચેષ્ટા કરે. (૫) પુદ્ગલક્ષેપધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલી વ્યક્તિનું કામ પડતાં તેને બેલાવવા ધારેલ દેશમાં રહીને તે વ્યક્તિ નજીક હોય તે કાંકરે વગેરે ફેંકે અને દૂર હોય તે તેવા પ્રકારની ચિઠ્ઠી વગેરે મેકલે કે જેથી તે વ્યક્તિ પિતાની પાસે આવે.
અહીં તે પિતાના શરીરથી નિયમિત દેશથી બહાર જતો નથી, એટલે એ દષ્ટિએ વ્રતભંગ થતું નથી. પણ બીજા દ્વારા વસ્તુ મંગાવવી, બીજાને મેકલ, શબ્દાનુપાત આદિથી બીજાને પિતાની પાસે બેલાવવા વગેરેમાં નિયમનું ધ્યેય સચવાતું નથી. નિયમિત દેશથી બહાર હિંસા અટકાવવા દિશાનું નિયમન કર્યું છે. પિતે ન જવા છતાં વસ્તુ મંગાવવા આદિથી હિંસા તે થાય છે. પિતે જાય એના કરતાં બીજા પાસે મંગાવવા વગેરેમાં વધારે હિંસા થાય એવું પણ બને. કારણ કે પોતે જેવી જ્યણું પાળે તેવી બીજાઓ પાળે નહિ. આથી પોતે જાય તે–પોતે કામ કરે તો હિંસા ઓછી થવાનો સંભવ છે. આમ આનયન આદિમાં નિયમનું ધ્યેય જળવાતું ન હોવાથી પરમાર્થથી વતને ભંગ છે. આ રીતે આનયન આદિમાં અપેક્ષાએ વતને અભંગ અને અપેક્ષાએ વ્રતને ભંગ હેવાથી અતિચાર છે. [૨૬].
અહીં પ્રથમના બે અતિચારે સમજણના અભાવે કે સહસાત્કાર વગેરેથી થાય છે. પછીના ત્રણ અતિચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org