________________
પ૨૮
શ્રી તવાથધિગમ સૂત્ર - દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય એમ અંતરાય કામના. પાંચ ભેદે છે,
(૧) દાનાંતરાય–દ્રવ્ય હાજર હય, પાત્રને વેગ હોય, પાત્રને આપવાથી લાભ થશે એમ જ્ઞાન પણ હોય, છતાં જેના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થાય, અથવા. ઉત્સાહ હેવા છતાં અન્ય કેઈ કારણથી દાન ન આપી શકે, તે દાનાંતરાય ક. (૨) લાભાંતરાય-દાતા વિદ્યમાન હાય, આપવા ગ્ય વસ્તુ પણ હાજર હોય, માગણે પણ કુશળતાથી કરી હોય, છતાં જેના ઉદયથી યાચક ન મેળવી શકે તે લાભાંતરાય કમ આ કર્મના ઉદયથી પ્રયત્ન કરવા છતાં ઈષ્ટ વસ્તુને લાભ ન થાય. (૩) ભેગાંતરાય– વિભવ આદિ હેય, ભેગની વસ્તુ હાજર હોય, ભેગવવાની ઈચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઈષ્ટવસ્તુને ભેગ ન કરી શકાય તે ભેગાંતરાય કર્મ. (૪) ઉપભેગાંતરાય– વૈભવ આદિ હાય, ઉપભેગ એગ્ય વસ્તુ પણ હોય, ઉપભેગ કરવાની ઈચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઉપભેગ ન કરી શકાય તે ઉપભેગાંતરાય કર્મ. (૫) વીર્યાતરાયજે કર્મના ઉદયથી નિર્બળતા પ્રાપ્ત થાય તે વીર્યંતરાય કર્મ.
આમ મૂળ આઠ પ્રકૃતિના કુલ ૧૪૮ ભેદે છે. ૫ +૯ + ૨ + ૨૮ +૪+ [૬૫ + ૨૮ | ૯૩ + ૨ + ૫ = ૧૪૮, આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં મૂળ પ્રકૃતિના કુલ ૯૭ ભેદો જણાવ્યા છે. કારણ કે ત્યાં ચૌદ પિંડપ્રકૃતિઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org