________________
આઠમો અધ્યાય
પ૩૧ રસબંધની વ્યાખ્યાવિપક્ષોગુમાવઃ ૮-૨૨ |
કર્મને વિપાક ( –ફી આપવાની શક્તિ) એ અનુભાવ ( રસ છે.)
પરિપાક, વિપાક, અનુભાવ, રસ, ફળ વગેરે શબ્દો એકાર્થક છે. કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જઘન્ય ઈત્યાદિ કેવું ફળ આપશે એને કર્માણુઓમાં રહેલ રસના આધારે નિર્ણય તે રસબંધ. ૨૨)
કર્મમાં ફળ આપવાની શક્તિ એ રસબંધ છે. આથી કયા કમમાં ક્યા પ્રકારનું ફળ આપવાની શક્તિ છે તે જણાવે છે
સ થથાના ૮-૨રૂ છે.
સવ કર્મોને વિપાક-ફળ પોત પોતાના નામ પ્રમાણે છે.
જે કર્મનું જે નામ છે તે નામ પ્રમાણે તે કમને વિપાક–ફળ મળે છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનને અભાવ. દર્શનાવરણ કર્મનું ફળ દર્શનને (સામાન્ય જ્ઞાનનો અભાવ. વેદનીયનું ફળ સુખ કે દુખ
હનીયનું ફળ ત ઉપર શ્રદ્ધાને તથા વિરતિ વગેરેને અભાવ. આયુષ્યનું ફળ નરગતિ આદિના જીવનની પ્રાપ્તિ.
કામ કર્મનું ફળ શરીર આદિની પ્રાતિ. ગેત્ર કર્મનું ફળ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org