________________
આઠમે અધ્યાય
૫૪૩
-
ઉત્તરઃ-ત્યાં નામકમના ૬૭ ૧ભેદની ગણતરી કરવામાં આવી છે. આથી નામકર્મની ૩૪, ચાર ઘાતી કર્મોની ૪૫, અને શેષ ત્રણ અઘાતીની (વે. ૧, ગે. ૧, આ. ૧) ૩ એમ કુલ ૮૨ પ્રકૃતિએ પાપ સ્વરૂપ છે. નવતત્વ વગેરે ગ્રંથમાં બંધની અપેક્ષાએ ૧૨૦ પ્રકૃતિએને આશ્રયીને ૪૨ પુણ્ય પ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિએ જણાવી છે. [૨૬]
૧. નામ કર્મના ૬૭ ભેદો અંગે પ્રસ્તુત અધ્યાયના ૧૨ મા સૂત્રમાં જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org