________________
આઠમે અધ્યાય પ્રદેશમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશ વિના સ્વભાવ કે નામ નક્કી ન થઈ શકે. માટે પ્રદેશ નામનાં અથવા સ્વભાવનાં (પ્રકૃતિનાં) કારણ છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલા “નામ ચચાઃ' શબ્દથી મળે છે. નામ એટલે તે તે કમનું સાર્થક નામ અથવા સ્વભાવ.' તેના પ્રત્યય એટલે કારણે.
(૨) જીવ ચાર દિશા, ચાર વિદિશા, ઊધવદિશા અને અદિશા એ દશે દિશામાંથી કર્મયુગલેને ગ્રહણ કરે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સર્વત શબ્દથી મળે છે.
(૩) કોઈ એક જીવ દરેક સમયે સમાન પુદ્ગલે ગ્રહણ કરતું નથી, વધારે ઓછા પગલે ગ્રહણ કરે છે. કારણકે પ્રદેશબંધ વેગથી–વીર્યવ્યાપારથી થાય છે. જીવને ગ–વીર્યવ્યાપાર દરેક સમયે એક સરખે જ રહેતું નથી, વધારે ઓછો થાય છે. જેમ જેમ એગ વધારે તેમ તેમ અધિક પુદ્ગલે ગ્રહણ કરે છે. જેમ જેમ યુગ એ છે તેમ તેમ એાછા પગલે ગ્રહણ કરે છે. યદ્યપિ કોઈ વખત એક સરખે વેગ હોય છે. પણ તે વધારેમાં વધારે આઠ સમય સુધી જ રહે છે. પછી અવશ્ય
ગમાં ફેરફાર થાય છે. આથી જીવ દરેક સમયે સમાન પગલે ગ્રહણ કરતું નથી, પોતાના પેગ પ્રમાણે વધારે ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે.
૧. સ્વભાવ પ્રમાણે જ કર્મોના નામ છે. અથવા નામ પ્રમાણે કના સ્વભાવ છે. આથી નામનો અર્થ સ્વભાવ પણ થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org