________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
તથા વિવક્ષિત કેાઈ એક સમયે સર્વ જીવાને સમાન જ પ્રદેશના અંધ થાય એવા નિયમ નથી. જે જીવાના સમાન ચેાગ હાય તે જીવેાને સમાન પુદ્ગલાના અંધ થાય છે. જે જીવાના ચેાગમાં જેટલા અંશે ચેાગની તરતમતા હાય તે જીવામાં તેટલા અંશે તરતમતાવાળા પ્રદેશમધ થાય, આનું તાપ એ આવ્યું કે કોઈ પણ જીવને કઈ પણ સમયે પોતાના ચેાગ પ્રમાણે પ્રદેશે બંધાય. આ જવાબ ચોવિશેષાત્ શબ્દથી મળે છે.
૫૩૮
(૪) આ વિશ્વમાં આંખેાથી ન દેખી શકાય તેવા અનેક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલેા સત્ર વ્યાપેલા છે. પણ તે દરેક પુદ્ગલા કર્મ રૂપે અની શકતા નથી. જે પુદ્ગલે અત્યંત સૂક્ષ્મ હાય (−ક રૂપે બની શકે તેવા સૂક્ષ્મ હાય ) તે જ પુદ્ગલે કમ રૂપે બની શકે છે. જેમ જાડો લોટ-કણેક રોટલી અનાવવા માટે અયોગ્ય છે. તેમ બાદર પુદ્ગલેાક બનવા માટે અયેાગ્ય છે. કમ રૂપે ખની શકે તેવા પુદ્ગલેાના સમૂહને કાણુ વણા કહેવામાં આવે છે. જીવ કાર્માણુવામાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલેને લઈને ક રૂપે મનાવે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સૂક્ષ્મ શબ્દથી મળે છે.
(૫) અન્ય પુદ્ગલોની જેમ કાણુ વ ણુના પુગલો પણ સર્વત્ર રહેલા છે. જીવ સત્ર હેલા કાણુ વણાના પુદ્ગલોનું ગ્રહણ કરતા નથી, કિન્તુ જેટલા સ્થાનમાં પેાતાના (જીવના) પ્રદેશ છે તેટલા જ સ્થાનમાં રહેલા કાણુ વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org