________________
આઠમા અધ્યાય
૫૦૭
પણ
જાયના ઉદય વખતે મૃત્યુ પામે તે દેવગતિમાં જાય છે. આ પ્રરૂપણા ( – નિયમ ) વ્યવહારથી ( -સ્થૂલદૃષ્ટિથી) છે. કારણ કે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસે, અકામનિર્જરા કરનારા જીવે, અભભ્યસ યમી વગેરે દેવલાકમાં કે મનુષ્યલેાકમાં ઉત્પન્ન થાય છે. તથા અપ્રત્યામ્યાન કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યા કે તિય ચા દેવગતિમાં અને ધ્રુવા મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયવાળા દેશિવરતિ મનુષ્ય અને તિયચા દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્નઃ—આ દૃષ્ટિએ કયા પ્રકારના કષાયવાળા જીવે કઈ ગતિમાં જાય તેના ચાસ નિયમ ન રહ્યો ? ઉત્તર ઃગતિની પ્રાપ્તિ આયુષ્યમધના આધારે છે. જીવે જે ગતિનું આયુષ્ય મધ્યું હોય તે ગતિમાં ઉત્પન્ન થાય છે. આયુષ્યમધના આધાર અનંતાનુબંધી આદિ કષાયા ઉપર છે. અનંતાનુબંધી કષાયના ઉદય વખતે જો આયુષ્યના મધ થાય તે અધ્યવસાય પ્રમાણે (કષાય પરિણતિની તરતમતા પ્રમાણે ) ચાર ગતિમાંથી ગમે તે ગતિનુ આયુષ્ય બધાય. એટલે અન ંતાનુબંધી કષાયના ઉત્ક્રય વખતે કઈ ગતિનુ આયુષ્ય ખધાય તેને ચાક્કસ નિયમ નથી. જો એ કષાયાની પરિણતિ અતિમંદ હોય તે દેવગતિનું આયુષ્ય પણ ખંધાય, અતિતીવ્ર હાય તેા નરકગતિનું આયુષ્ય ખંધાય, અને મધ્યમ હાય તાતિય ચ કે મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાય. અપ્રત્યાખ્યાન કષાય વખતે આયુષ્ય અધાય તે દેવાને અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org