________________
આઠમા અધ્યાય
૫૧૯
અવયવેાની રચના સમાન (–ભરાવદાર) હાય, પણ નીચેના અવયવેાની રચના અસમાન (-કુશ) હૈાય તે ન્યÀધ પરિમંડલ સસ્થાનન્યગ્રાધ પરિમ`ડલની રચનાથી વિપરીત રચના તે સાદિ સંસ્થાન. અર્થાત્ જેમાં નાભીથી ઉપરના અવયવેાની રચના અસમાન અને નીચેના અવયવેાની રચના સમાન હૈાય તે સાદિ સ ંસ્થાન. જેમાં છાતી, પેટ વગેરે અવયવા કુમડા હાય તે ૩૪ સસ્થાન. જેમાં હાથ, પગ વગેરે અવયવ ટૂંકા હૈાય તે વામન સંસ્થાન. જેમાં સઘળા અવયવ અવ્યવસ્થિત ( શાસ્ત્રાક્ત લક્ષણૈાથી રહિત) હૈાય તે હુંડક સંસ્થાન. જે કૅના ઉદયથી શરીરની સમચતુરસ રચના ( સંસ્થાન ) થાય તે સમચતુરસ સંસ્થાન નામ ક. એ પ્રમાણે અન્ય સંસ્થાનની વ્યાખ્યા અંગે પણ સમજી લેવું.
(૯) વણ એટલે રૂપ-રંગ. વણુ પાંચ છે. કૃષ્ણ, નીલ, (લીલેા),રક્ત,પીત અને શુકલ, જે કર્માંના ઉદ્મયથી શરીરના વણુ કૃષ્ણ થાય તે કૃષ્ણવ નામ ક. એ પ્રમાણે અન્ય વર્ણ વિશે પણ જાણવું, (૧૦) ગ ંધઃ-ગધના બે ભેદ છે. સુગંધ અને દુર્ગંધ. જે કમરૈના ઉદયથી શરીર સુગંધી હાય તે સુગંધ નામ કર્મી અને દુર્ગંધી હાય તે દુર્ગંધ નામ ક. (૧૧) રેસ:-રસ ( -સ્વાદ ) પાંચ પ્રકારના છે. તિક્ત (તીખા), કટુ, કષાય ( તૂરેા ), અમ્લ ( ખાટે ) અને મધુર.' જે કના ઉદ્દયથી શરીર તિક્ત હાય-શરીરના રસ તીખા હાય તે તિક્તરસ નામ ક. એ પ્રમાણે અન્ય રસની પણ વ્યાખ્યા સમજી લેવી. (૧૨) સ્પર્શ :-સ્પના આઠ ભેદો છે. કશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org