________________
આઠમા અધ્યાય
૫૩
છતાં ઉષ્ણુ પ્રકાશવાળું હાય તે આતપ નામ ૪. સૂર્યંના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવાને આતપ નામ કને! ઉદ્ભય હાય છે. એમનુ શરીર શીત સ્પર્ધા વાળું હાય છે. પણ એમના શરીરમાંથી નીકળતા પ્રકાશ ઉષ્ણ હોય છે. ૧ (૪) ઉદ્યોત–જેનાથી જીવનું શરીર અનુષ્ણુ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે તે ઉદ્યોત નામ ક. પતગિયા વગેરે જીવાને આ કર્મના ઉદય હોય છે. અગુરુલઘુ-જેનાથી શરીર ગુરુ ( – ભારે ) નહિં અને લઘુ (– હલકુ) પણ નહિં, કિંતુ અગુરુલઘુ અને છે તે અગુરુલઘુ નામ કર્મી. (૬) તીર્થંકરજેનાથી જીવ ત્રિભુવન પૂજ્ય અને અને ધરૂપ તીને કરે ( –પ્રવર્તાવે ) તે તીર્થંકર નામ કર્મ. (૭) નિર્માણજેનાથી શરીરના દરેક અંગની અને ઉપાંગની પાત પેાતાના નિયત સ્થાને રચના થાય તે નિર્માણુ નામ કર્મી, (૮) ઉપ ઘાત–જેનાથી શરીરના અગાના અને ઉપાંગેાના ઉપઘાત ( –ખંડન) થાય તે ઉપઘાત નામ કર્મો,
સ દશકે-
(૧) ત્રસ–જેનાથી જીવ ઈચ્છા થતાં એક સ્થાનેથી ખીજા સ્થાને જઈ શકે તે ત્રસ નામ કર્યું. એઇંદ્રિય આદિ વેાને ત્રસ નામ કર્મોના ઉત્ક્રય હોય છે. યપિ વાયુકાય
૧. આપણને દેખાતા સૂર્ય-ચંદ્ર દેવાને રહેવાનાં વિમાન છે. તે અસંખ્ય પૃથ્વીકાય જીવેાના શરીરના સમૂહેરૂપ છે. સૂર્ય વિમાનના પૃકાય જીવાને · તપ' અને ચંદ્ર વિમાનના પૃથ્વીકાય થવાને • ઉદ્યોત' નામ ક્રમના ઉય હાય છે.
'
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org