________________
૫૧૬
શ્રી તત્ત્વાથધિગમ સત્ર તેજસ અને કામણ. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા
ઔદારિક શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક શરીર એગ્ય પુદ્ગલોને જતુ-કાષ્ઠવત્ એકમેક સંગ થાય તે ઔદારિક બંધન નામ કમ. એ પ્રમાણે અન્ય બંધન વિશે પણ જાણવું.
(૬) સંધાત-સંઘાત એટલે પિંડરૂપે સંઘટિત કરવું. સંઘાતના પાંચ ભેદે છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાશ્મણ. જે કર્મના ઉદયથી જેમ દંતાળીથી ઘાસ એકઠું થાય છે તેમ (ઘાસના પથારાને એકઠું કરી દબાવી નાનો ઢગલે બનાવે છે તેમ) ગ્રહણ કરાતા દારિક શરીરના પુદ્ગલો પિંડરૂપે સંઘટિત થાય છે તે ઔદારિક સંઘાત નામ કર્મ. એ પ્રમાણે અન્ય સંઘાત વિશે પણ જાણી લેવું.
(૭) સંતનન-સંહનન એટલે શરીરમાં હાડકાંઓની વિશિષ્ટ રચના. સંહનનને ચાલુ ભાષામાં સંઘયણ કે બાંધે કહેવામાં આવે છે. સંહનનના છ પ્રકાર છે. વાઋષભનારાચ, અષભનારા, નારાચ,અર્ધનારાચ, કીલિકા, અને સેવા. વજwષભનારા શબ્દમાં વજ કષભ. અને નારાચ એ ત્રણ શબ્દો છે. વજ. એટલે ખીલી ઝષભ એટલે પાટે. નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને શાસ્ત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org