________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ગતિનામ ક્રથી આરભી વિહાયગતિ નામ ક સુધીની ૧૪ પ્રકૃતિએના પેટા વિભાગે હાવાથી તેમને • પિ’ડપ્રકૃતિ ’કહેવામાં આવે છે. ત્યાર પછીની પરાઘાતથી આરંભી ઉપઘાત સુધીની આઠ પ્રકૃતિએના પેટા વિભાગે ન હાવાથી તેમને ‘ પ્રત્યેક પ્રકૃતિ” કહેવામાં આવે છે. ત્યાર પછીની દૃશ પ્રકૃતિએને ત્રસ દશક’ અને ત્યારપછીની દશ પ્રકૃતિને સ્થાવર દશક' કહેવામાં આવે છે.
૧૧૪
નામ કર્મોના ભેદૈની ૪૨, ૯૩, ૧૦૩ અને ૬૭ એમ ચાર સખ્યા જોવા મળે છે. નામકર્મોના કેવળ મૂળ ભેદોની ગણતરી કરવામાં આવે તે ૪૨ સંખ્યા થાય છે, જે પ્રસ્તુત સૂત્રમાં જણાવવામાં આવી છે. નોમકના અવાંતર ભેઢાના વિચાર કરવામાં આવે તે ૯૩ વગેરે સંખ્યા થાય છે. તેમાં ૯૩ સંખ્યા નીચે પ્રમાણે છે.
ચૌદ પિડપ્રકૃતિના ભેદો
(૧) ગતિ-ગતિના નરક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ એમ ચાર ભેદે છે. જે ક્રમના ઉદ્દયથી નારકપર્યાય પ્રાપ્ત થાય, નરક ગતિની પ્રાપ્તિ થાય, તે નરક ગતિ નામ ક્રમ. આ પ્રમાણે તિયચ ગતિ આર્દિ વિશે પણ જાણવું.
(૨) જાતિ-જાતિના એકેદ્રિય, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિ’દ્રિય, પચેંદ્રિય એમ પાંચ ભેદ છે. જે કર્માંના ઉદયથી જીવ એકે’દ્રિય કહેવાય ( એક ઇંદ્રિયની પ્રાપ્તિ થાય ) તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org