________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રુતજ્ઞાન પણ શબ્દ-અના પર્યાલાચનપૂર્વક થતુ હાવાથી વિશેષ રૂપ જ છે.
ree
પાંચ જ્ઞાનમાં મતિ, અવધિ અને કેવલ એ ત્રણ જ્ઞાન સામાન્ય (દન) અને વિશેષ (જ્ઞાન) રૂપ છે.
(૫) સુખપૂર્વક (-વિશેષ પ્રયત્ન વિના) શીઘ્ર જાગી શકાય તેવી ઊ ંઘ તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દનાવરણ. (૬) કષ્ટપૂર્ણાંક (—ઘણા જ પ્રયત્ન પૂર્ણાંક ) જાગી શકાય તેવી ગાઢ ઊ ંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મોના ઉદ્ભયથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રા વેદનીય દનાવરણ ક. (૭) બેઠા બેઠા ઊઘ આવે તે પ્રચલા. જે કર્મોના ઉદ્ભયથી પ્રચલા ઊંધ આવે તે પ્રચલા વેદનીય દનાવરણ. (૮) ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા. જે કર્મના ઉદ્દયથી પ્રચલાપ્રચલા ઊંઘ (-ચાલતા ચાલતા ઊંઘ) આવે તે પ્રચલાપ્રચલા વેદનીય દર્શનાવરણ. (૯) દિવસે ચિંતવેલું કાર્યાં રાત્રે ઊંઘમાં કરી શકે તેવી નિદ્રા તે સ્થાન િજે કર્માંના ઉદયથી સ્ત્યાનદ્ધિ નિદ્રા આવે તે સ્થાનદ્ધિ વેદનીય દનાવરણુ.
પ્રશ્ન-વેદનીય કર્મ તેા ત્રીજુ છે. અહીં... દર્શોનાવરણ પ્રકૃતિના ભેદમાં નિદ્રાવેદનીય આદિ પાંચના ઉલ્લેખ કરવાનું શું કારણ?
ઉત્તર-નિદ્રા વેદનીય વગેરે કર્માં પણ ચક્ષુદનાવરણ આદિની જેમ દશનાવરણુ રૂપ જ છે. ફ્ર એટલા જ છે કે ચક્ષુદનાવરણ વગેરે ચાર કર્માં મૂળથી જ દન લબ્ધિને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org