________________
આઠમા અધ્યાય રેકે છે, દર્શનલબ્ધિને જ પામવા દેતા નથી. જ્યારે નિદ્રા વેદનીય આદિ પાંચ કર્મો ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષેપશમથી પ્રાપ્ત થયેલી દલબ્ધિને રોકે છે. જીવ જ્યારે ઊંઘી જાય છે ત્યારે ચક્ષુદર્શન આદિ દર્શનની પ્રાપ્ત થયેલી કઈ લબ્ધિ-શક્તિનો ઉપયોગ થતું નથી, અર્થાત્ પ્રથમના ચારકના પશમથી પ્રાપ્ત થયેલી દર્શનશક્તિને ઉપયોગ થતું નથી. આમ નિદ્રાવેદનીય આદિ પાંચ કર્મો પણ દર્શનાવરણ રૂપ હોવાથી દર્શનાવરણ કર્મના ભેદ છે, નહિ કે ત્રીજા વેદનીય કર્મના. વેદનીય શબ્દને પ્રાગ તે જે વેદાય –અનુભવાય તે વેદનીય એમ સામાન્ય અર્થમાં કરવામાં આવ્યા છે. આ સામાન્ય અર્થની દષ્ટિએ બધાં જ કર્મો વેદનીય જ છે. છતાં વેદનીયશબ્દ શાસ્ત્રમાં ત્રીજા પ્રકારના કર્મમાં રૂઢ બની ગયા છે. અહીં નિદ્રાવેદનીય વગેરેમાં વેદનીય શબ્દને રૂઢ અર્થ નથી, કિન્તુ જે વેદાય તે વેદનીય એવે (યૌગિક) અર્થ છે. એટલે તેમાં વેદનીય શબ્દને પ્રગ દેષ રૂપ નથી. [૮]
વેદનીય કર્મના બે ભેદ–
સાથે છે૮–૧ / સદ્દઘ=સાતા વેદનીય અને અસદ્દવેધક અસાતા વેદનીય એમ વેદનીય પ્રકૃતિના બે ભેદ છે.
જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખને અનુભવ થાય તે સાતવેદનીય. જે કર્મના ઉદયથી શારીરિકમાનસિક દુઃખને અનુભવ થાય તે અસાતા વેદનીય. [૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org