________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અસમીક્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. મારે જરૂર છે કે નહિ ઈત્યાદિ વિચાર કર્યા વિના પિતાને જરૂર ન હોવા છતાં શસ્ત્ર આદિ અધિકારણે (પાપનાં સાધને) તૈયાર રાખવાં. (જેથી કોઈ માગવા આવે તે આપવા પડે એટલે નિરર્થક પાપ બંધાય) (૫) ઉપગાધિકત્વ-પોતાને જરૂરિયાત હોય તેનાથી અધિક વસ્તુ પોતાની પાસે રાખવી. દા. ત. તળાવ વગેરે સ્થળે સ્નાન કરવા જાય ત્યારે સાબુ વગેરે વસ્તુ પોતાને જરૂરિયાત પૂરતી જ લઈ જવી જોઈએ. અન્યથા વધારે જોઈને તેવા મશ્કરા લેકે કે અન્ય સ્વાથી વગેરે પિતાને જરૂર ન હોવા છતાં તેને ઉપયોગ કરે એથી નિરર્થક પાપ બંધાય.
અહીં કંદર્પ આદિ સહસા કે અનાભેગ આદિથી થઈ જાય તે અતિચાર રૂપ છે. પણ જે ઈરાદાપૂર્વક કરે તે વ્રતભંગ થાય. પ્રથમના ત્રણ અતિચારે પ્રમાદાચારણ રૂપ અનર્થદંડના છે. ચોથે અને પાંચમે અતિચાર અનુક્રમે પાપકર્મોપદેશ અને હિંસક પ્રદાન રૂપ અનર્થ દંડના છે. ઉપયોગના અભાવે કે સહસત્કાર વગેરેના કારણે દુર્યાન કરવું એ અપધ્યાન રૂપ અનર્થ દંડને અતિચાર છે. આ અતિચાર અહીં કહ્યો નથી. જાતે સમજી લેવું. [૨૭]
નવમા વ્રતના અતિચારેयोगदुष्प्रणिधाना-ऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥७-२८॥
મન, વચન અને કાયા એ ત્રણ ચગેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org