________________
માઠમે અધ્યાય
૪૮૫ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ॥८-२॥
સ : ૮–રૂા. કષાયના કારણે જીવ કમને એગ્ય (કામણ વગણના) પુદ્ગલેને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા પુદગલેને આત્મામાં દૂધમાં પાણીની જેમ એકમેક કરે છે. (૨) તે જ કમનો બંધ છે. અર્થાત્ કામણ વગણના કર્મને એગ્ય પુદગલેને આત્માની સાથે ક્ષીરનીરવતુ કે લેહાગ્નિવતુ એકમેક રૂપે સંબંધ તે બંધ. (૩)
યદ્યપિ કષા બંધના હેતુ છે એ પ્રથમ સૂત્રમાં જણાવી દીધું છે, છતાં અહીં કષાને ઉલ્લેખ બંધમાં કવાયની પ્રધાનતા બતાવવા માટે છે. ચોથા સૂત્રમાં નિર્દિષ્ટ ચાર પ્રકારના બંધમાં રસબંધ અને સ્થિતિબંધ મુખ્ય છે. તેમાં પણ રસબંધ અધિક મુખ્ય છે. રસબંધ અને સ્થિતિબંધ કષાયની સહાયતાથી થાય છે. આથી બંધના હેતુઓમાં કષાયની પ્રધાનતા છે. રિ-૩]
બંધના ભેદ– प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तद्विधयः ॥८-४॥
બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. - જ્યારે કર્મના અણુઓને આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org