________________
૪૯૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રદેશબંધ-કર્માણુઓને આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ કર્માણુઓની આઠે પ્રકૃતિઓમાં(–માં): વહેંચણું થાય છે. આઠ પ્રકૃતિમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ.
મેદકનું દૃષ્ટાંત-કર્મબંધના પ્રતિબંધ વગેરે ચાર ભેદને શાસ્ત્રમાં મદકના દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રકારના મેદકમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ (સ્વભાવ) હોય છે. જે મોદક વાત વિનાશક દ્રવ્ય નાંખીને બનાવેલા હોય તે માદકોનો સ્વભાવ વાતને શમાવવાનો હોય છે. જે માદક પિત્તનાશક દ્રવ્ય નાખીને બનાવવામાં આવે તે મેદકેનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો બને છે. કફનાશક દ્રવ્ય નાખીને બનાવેલા મેદકનો સ્વભાવ કફનો નાશ કરવાનો થાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના મોદકમાં કઈ જાતના વિકાર વિના ટકી રહેવાની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. અમુક પ્રકારના મેદકે એક જ દિવસ ખાદ્ય તરીકે રહે છે, બીજા દિવસે તેમાં વિકાર આવવાથી અખાદ્ય બની જાય છે. જ્યારે કેટલાક મોદકે અઠવાડિયું, ૧૫ દિવસ, ચાવત્ મહિના સુધી પણ ખાદ્ય તરીકે રહે છે. ભિન્ન ભિન્ન મેદમાં મધુરતા કે સ્નિગ્ધતા વગેરે રસ પણ ન્યૂનાધિક હોય છે. જે માદકોમાં ગળપણ અધિક નાંખવામાં આવ્યું હોય એ મેદ, અધિક મધુર હોય છે. અલ્પ ગળપણ નાંખીને બનાવવામાં આવેલા મેદકેમાં મીઠાશ અ૫ હોય છે. તે જ પ્રમાણે અધિક ઘી નાંખીને બનાવેલા મદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org