________________
આઠમે અધ્યાય
[ અહીં સુધી સાત તમાં જીવ, અજીવ અને આસવ એ ત્રણ તનું વર્ણન કર્યું. હવે આઠમા અધ્યાયમાં બંધ તત્વનું વર્ણન કરે છે.]
કર્મબંધના હેતુઓ – मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषाय-योगा बन्धદેતવ: ૮-શા
મિથ્યાદશન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચોગ એ પાંચ કર્મબંધના હેતુઓ-કારણે છે.
બંધ એટલે કાણુ વર્ગણાના પુદ્ગલોને આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ.
(૧) મિથ્યાદશન એટલે તો પ્રત્યે અશ્રદ્ધા. મિથ્યાદર્શન, મિથ્યાત્વ, અશ્રદ્ધા વગેરે શબ્દો એકાર્થક છે. મિથ્યાદર્શનના પાંચ ભેદે છે. (૧) આભિગ્રાહિક (૨) અનાભિગ્રાહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાગિક.
(૧) આભિગ્રાહિક-અભિગ્રહ એટલે પકડ, વિપરીત સમજણથી અતાત્વિક બૌદ્ધ આદિ કેઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી-પકડથી યુક્ત જીવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org