________________
સાતમો અધ્યાય
સાતમા વ્રતના અતિચારેમાનિયન-ધ્યાન-શાનુપાત–પુરાવા II૭-૨દા
આનયન, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદગલ ક્ષેપ એ પાંચ દેશવિરતિ (દેશાવગશિક) વ્રતના અતિચારે છે.
(૧) આનયન-ધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલા વસ્તુને (કાગળ, ચિઠ્ઠી, તાર, ટેલિફોન આદિ દ્વારા) અન્ય પાસેથી મંગાવવી. આ અતિચારને આનયનપ્રયોગ પણ કહેવાય છે. (૨) પ્રેગ્યપ્રગ-ધારેલ પ્રમાણથી અધિક દેશમાં કોઈ વસ્તુ મેકલવાની હોય યા અન્ય કોઈ કાર્ય કરવું હોય તે નેકર આદિને મેકલીને કરાવે. આનયન (પ્રગ) અને પ્રખ્યપ્રયોગમાં ફેર–આનયનમાં ધારેલ પ્રમાણથી, અધિક દેશમાંથી વસ્તુને પિતાની પાસે મંગાવવાની હોય છે. જ્યારે પ્રેધ્યપ્રયોગમાં ધારેલ દેશથી અધિક દેશમાં સમાચાર વગેરે કે કઈ વસ્તુ મેકલવાની હોય છે. બીજુ, આનયનમાં વસ્તુ મંગાવવા નેકર આદિ કાઈને મેકલ નથી. આવનારના પાસેથી મંગાવી લે છે. જ્યારે પ્રેગ્યપ્રયોગમાં ખાસ કર આદિને ત્યાં મોકલે છે.
(૩) શબ્દાનુપાત-નજીકમાં ખાંખારે, ઉધરસ વગે. રેથી અને દૂર તાર, ટેલિફાન વગેરેથી (શબ્દના અનુપાતથી– ફેંકવાથી) ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને પિતાની પાસે બેલાવે. (૪) રૂપાનુપાત–ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને લાવવા ધારેલ દેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org