________________
४५०
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર કોઈ વાત કરી. બીજે કઈ એ જાણી ગયા અને બહાર પ્રકાશન કર્યું. આ પ્રકાશન રહસ્યાભ્યાખ્યાન છે. હવે જે પતિ-પત્નીએ બીજાના સંબંધી કઈ વાતચીત કરી હોય અને બીજે કઈ જાણુંને પ્રકાશન કરે છે તે સાકાર મંત્ર ભેદ ગણાય. હવે ત્રીજો ભેદ એ છે કે સાકાર મંત્ર ભેદમાં ગુપ્ત હકીકત જેના સંબંધી હોય તેને જ કહેવાની હોય છે. જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં જેને સંબંધી હોય તેને કે અન્યને પણ કહેવાની હોય છે. સાકારમંત્ર ભેદ અને રહસ્યાવ્યાખ્યાનમાં આ ત્રણ દષ્ટિએ ભેદ છે એમ મને લાગે છે. છતાં આ વિષયમાં અનુભવીની પાસે વિશેષ જાણવાની જરૂર છે. [૨૧]
ત્રીજા વ્રતના અતિચારોस्तनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रम-हीनाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहाराः ॥ ७-२२ ॥
તેનપ્રવેગ, તદાતાદાન, વિરદરાજ્યાતિકમ, હિનાધિકમામાન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ અસ્તેય (સ્થૂલ અદત્તાદાન વિરમણ) વ્રતના અતિચારે છે.
(૧) સસ્તન પ્રયોગ-સ્તન એટલે ચાર. પ્રયાગ એટલે પ્રેરણું–ઉત્તેજન. ચારને ચેરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્તનપ્રયાગ. ચેરની સાથે લેવડ–દેવડને વ્યવહાર રાખ, ચેરી કર્યા બાદ તેની પ્રશંસા કરવી, ચોરી માટે જોઈતાં ઉપકરણે આપવાં, રહેવા આશ્રય આપ, અન્ન–પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org