________________
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવણ, ધન-ધાન્ય, દાસી દાસ અને મુખ્ય એ પાંચના પ્રમાણમાં અતિક્રમ (વધારો) એ પાંચ અતિચારો સંતોષ (સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રતના છે.
(૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણતિકમ – ખેતી કરવા લાયક ભૂમિ તે ક્ષેત્ર. રહેવા લાયક (ઘર આદિ) ભૂમિ તે વાસ્તુ. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ક્ષેત્રવાસ્તુને (સર્વ પ્રકારની જમીનને) સ્વીકાર કર એ ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ. (૨) હિરણ્ય-સુવર્ણાતિક્રમ-હિરણ્ય એટલે ચાંદી. સુવર્ણ એટલે સેનું. અહીં ચાંદી-સુવર્ણના ઉપલક્ષણથી રત્ન આદિ ઉચ્ચ પ્રકારની ધાતુઓ, ઇંદ્રમણિ વગેરે કિંમતી પથ્થરની જાત, અને રેકડ નાણું વગેરે સમજી લેવું. લેભવશ બનીને પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણુથી અધિક ચાંદી-સુવર્ણ આદિ તથા રોકડ નાણું રાખવું એ હિરણ્ય-સુવર્ણતિક્રમ છે. (૩) ધન-ધાન્ય
૧. કેટલાક પ્રથામાં હિરણય એટલે ઘડેલું સોનું અને સુવર્ણ એટલે વગર ઘડેલું સોનું એ અર્થે આવે છે. કેટલાક પ્રથમ આનાથી વિપરીત અર્થ, એટલે કે હિરણ્ય એટલે ઘડવા વિનાનું સેનું અને સુપણું એટલે ઘડેલું સેનું એવો અર્થ પણ છે.
૨. કેટલાક ગ્રંથમાં ધન શબ્દથી ગણિમ (ગણી શકાય તે સેપારી વગેરે), ધરિમ (કાંટાથી તેલીને લઈ આપી શકાય તે ગોળ વગેરે), મેષ (માપીને આપી લઈ શકાય તે ઘઉં વગેરે), પરિ છેa (પરીક્ષા કરીને લેવા-દેવામાં આવે તે રત્ન વગેરે) એ ચાર પ્રકારના ધનનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તથા ગાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org