________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧) ચેાજન—યાજન એટલે જોડવુ. એક ઘરથી અધિકના અભિગ્રહવાળાને અધિકની જરૂર પડતાં (કે કોઈ કારણસર લેવાની ઇચ્છા થતાં) વ્રતભંગ થવાના ભયથી પ્રથમ ઘરની ખાજુમાં જ ખીજું ઘર લે અને વચ્ચેની ભીંત પાડી નાંખી બંનેનું ચેાજન-જોડાણ કરી એક ઘર બનાવે. અહીં એ ઘર હાવાથી અપેક્ષાએ ભંગ થાય, પણ હૃદયમાં તરક્ષાના પરિણામ હૈાવાથી અપેક્ષાએ ભંગ ન થાય. ૨) પ્રદાન-પ્રદાન એટલે આપવું. સુવર્ણ આદિનું પ્રમાણુ કર્યા પછી કાઈની પાસેથી ( કમાણી આર્ત્તિથી ) ખીજું મળે તે વ્રતભંગની ભીતિથી હમણાં તમારી પાસે રાખે એમ કહી ખીજાને આપી દે. વ્રતની અવધિ પૂર્ણ થતાં લઈ લે. (૩) મનઅંધન એટલે ઠરાવ. પરિમાણુ કર્યા બાદ ખીજા પાસેથી અધિક મળે તે વ્રતભંગના ડરથી ચાર માસ ( વગેરે અવધિ ) પછી હું લઈ જઈશ, હમણાં તમારી પાસે રહેવા ઢો એમ ઠરાવ કરીને ત્યાં જ રહેવા દે. ચાર માસ ( વગેરે નિયમની અવધિ) પૂર્ણ થતાં લઈ લે. (૪) રણુ-ગાય અળદ વગેરેનુ પ્રમાણ નક્કી કર્યાં પછી ગાય આદિને ગ રહે અથવા વાછરડાં આદિના જન્મ થાય તે વ્રતભંગના ક્ષયથી ગણતરી કરે નહિં. મારે તે ગાય કે બળદનું પરિમાણ છે. ગભ યા વાછરડાં ગાય-ખળદ નથી. કિન્તુ ગાય મળદનાં કારણુ છે. માટા થશે ત્યારે ગાય-બળદ થશે. (૫) ભાવ–ભાવ એટલે પરિવર્તન. દશથી વધારે ચાંદીના પ્યાલાના નિયમ કર્યો ખાઇ ભેટ આદિથી અધિક થતાં મતભંગના ભયથી પ્યાલાઓને ભગાવી નાના પ્યાલાઓને મોટા પ્યાલા કરીને વ્રતની સંખ્યા કાયમ રાખે.
૪૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org