________________
સાતમા અઘ્યાય
૩૯૯
છે. સાધકે નાના-મોટા, ઉચ્ચ-નીચ, સ્વ-પર, ગરીબશ્રીમંત વગેરે કંઈ જાતના ભેદભાવ વિના જગતના તમામ પ્રાણીઓ ઉપર પ્રેમભાવ રાખવા જોઈએ. પાતાને દુ:ખી કરનાર જીવ ઉપર પણ પ્રેમભાવ રાખવા જોઈ એ. આ માટે સકલ પ્રાણી પ્રત્યે આત્મવત્ દૃષ્ટિ કેળવવી જોઈ એ. તે જ સકલ જીવે પ્રત્યે મૈત્રી ભાવના આવે. મૈત્રી ભાવનાથી ભાવિત હૃદયવાળા સાધક જ હિં...સા આદિ પાપોથી અટકી શકે છે. સાચા મિત્રના હૃદયમાં પેાતાના મિત્રને વધ કરવાની, ખાટુ' મેલીને તેને ઠગવાની, ચારી કરીને તેનું ધન આદિ લઈ લેવાની ભાવના ન હોય. મૈત્રીભાવના યુક્ત સાધક જગતના તમામ જીવાને પાતાના મિત્ર માને છે. એટલે તેના હૃદયમાં જગતના તમામ જીવેાના હિતની ભાવના હાય છે.ર આથી અહિંસા આદિના પાલન માટે મૈત્રી ભાવ અનિવાય છે.
(૨) પ્રમેાદભાવના:-પ્રમેાદ એટલે માનસિક હ
૨. આ દૃષ્ટિએ શ્રા હરિભદ્રસૂરિ મહારાજે પાંūતચિન્તા મૈત્રો-પરના હિતની ચિંતાને–ભાવનાને મત્રી કહી છે. (ષોડશગ્રંથ) मा कार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः । મુખ્યતાં જ્ઞŽત્રા મંત્તિમંત્રી નિયતે ॥૬॥ (શ્રી યોગશાસ્ત્ર) ફ્રાઈ પણ જીવ પાપ ન કરે, કોઇ પણ જીવ દુ:ખી ન થાય, સપૂણૅ જગત દુઃ ખથી મુક્ત થાય એવી ભાવના મૈત્રી છે. શિવમસ્તુ સર્વાવત વગેરે પણ મૈત્રી ભાવના
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org