________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સાત વ્રતના ક્રમમાં અને નામમાં ફેરફારઅહીં સાત વ્રતનો જે કમ છે, તેનાથી આગમમાં જુદા કમ છે. આગમમાં દિગ્વિરતિ, ઉપગ પરિગ પરિમાણું, અનર્થદંડ વિરતિ, સામાયિક, દેશવિરતિ (-દેશાવગાસિક), પૌષધપવાસ અને અતિથિ સંવિભાગ એ ક્રમથી સાત વ્રત બતાવ્યાં છે. દેશવિરતિ, ઉપભેગ પરિભેગ પરિમાણ અને પૌષધેપવાસ એ ત્રણનાં આગમ ગ્રંથમાં અનુક્રમે રદેશાવગાસિક, ભેગપગ પરિમાણુ અને પૌષધ એ ત્રણ નામે છે. [૧૬]
૧. પ્રથમ ત્રણ ગુણત્રને આવે અને પછી શિક્ષાવતો આવે એ દષ્ટિએ આગમમાં આ ક્રમ રાખવામાં આવ્યો હોય એમ લાગે છે. પ્રસ્તુત ગ્રંથમાં દિગ્વિરતિ પછી દેશવિરતિ (દેશાવગાસિક) વ્રતનું ગ્રહણ કેમ કર્યું એ વિચારતાં લાગે છે કે આગમગ્રંથમાં દેશાવગાસિક વ્રતમાં દિગ્વિતિતત્રતના ઉપલક્ષણથી સર્વવ્રતોને સંક્ષેપ કરવાનું વિધાન છે. જ્યારે પ્રસ્તુતગ્રંથમાં માત્ર દિગ્વિરતિને સંક્ષેપ કરવાનું વિધાન છે. આથી આ વન દિગ્વિરતિના સંક્ષેપ રૂપ હાઈ દિગ્વિતિ પછી એને ક્રમ આવે એ ઠીક ગણુય એ દષ્ટિએ દિગ્વિરતિ પછી દેશવિરતિ (દેશાવમાસિક) વ્રતને ક્રમ રાખે હેય.
- ૨. દેશમાં–દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણથી ઓછા દેશમાં અવકાશ-રહેવું તે દેશાવકાશ. જેમાં દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણને સંક્ષેપ કરવામાં આવે તે દેશાવગાસિક. એક વસ્તુ એકવાર ભગવાય તે ભાગ અને વારંવાર ભગવાય તે ઉપભોગ. જેમાં ભાગ અને ઉપભોગનું પરિમાણ કરવામાં આવે તે ભોગપભેગ પરિમાણુ. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આમ દેશાવમાસિક આદિ ત્રણને શબ્દાર્થ છે. ભાવાર્થ તે પૂર્વ મુજબ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org