________________
સાતમા અધ્યાય
૪૦૩
સળગી ઉઠે છે. પરિણામે હિંસા, અસત્ય આદિ અનેક પાપા પણ પેદા થવાની શકયતા છે. આથી સાધકે પેાતાના હૃદયને પ્રમાદ ભાવનાથી પૂર્ણ રાખવું જોઈ એ. પ્રમાદ ભાવના આત્મામાં રહેલા ગુણાને પ્રગટાવવા અમેઘ ઉપાય છે. સાધકમાં ગુણા એછા હૈાય એ ચાલી શકે, પણ પ્રમેદ ભાવના વિના ન ચાલી શકે. પ્રમાદભાવના વિના પેાતાનામાં રહેલી ગુણેાની પણ કાઈ ક`મત નથી.
(૩) કરુણાભાવના:-કરુણા એટલે દુઃખીને જોઈને તેના પ્રત્યે દયાના પરિણામ. કરુણા, દયા, અનુકંપા, કૃપા, અનુગ્રહ વગેરે શબ્દોના એક (કરુણા) અ છે. કરુણાને ચેાગ્ય જીવે એ પ્રકારના હાવાથી કરુણાના બે પ્રકાર છેદ્રવ્ય કરુણા અને ભાવ કરણા. રાગ આદિ બાહ્ય દુ:ખાથી ઘેરાયેલા જીઅેને જોઇને ઉત્પન્ન થતી કરુણા દ્રવ્ય કરુણા છે. અજ્ઞાનતા આદિ આભ્યંતર દુઃખેાથી ઘેરાયેલા જીવાને જોઈને ઉત્પન્ન થતી કરુણા ભાવ કરુણા છે. ભાવ કરુણાને ચેાગ્ય જીવાને ચેગ્યતા પ્રમાણે મેક્ષ આદિના ઉપદેશ આપીને, દ્રવ્ય કરુણાને ચેાન્ય જીવાને ઔષધ, અન્નપાન વગેરે આપીને, ઉભય પ્રકારની કરુણાને યાગ્ય જીવાને ઉપદેશ તથા ઔષધાદિ એ બંને આપીને (પાતાની શક્તિ પ્રમાણે) તેમના ઉપર કરુણા કરવી જોઈ એ.
અથવા બીજી રીતે દ્રવ્ય અને ભાવ એ એ પ્રકારે કરુણા છે. દુ:ખીને જોઈને હૃદયમાં ઉત્પન્ન થતી દયા એ ભાવકરુણા અને તેના દુઃખને દૂર કરવા માટે યાગ્ય પ્રયત્ન
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org