________________
જરુર
શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર ફળી–આ વ્રતથી સાધુધર્મને અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ આવે છે. શરીર પરને મમત્વભાવ એ છે થાય છે. આગથી બળેલાને શીતલ દ્રવ્યના સંગથી જેમ શાંતિ થાય છે, તેમ સંસારમાં દરરોજ રાગ-દ્વેષની આગમાં બળતા જીવને પૌષધથી શાંતિને અનુભવ થાય છે.
(૧૧) ઉપગ પરિગ પરિમાણુ –એક જ વાર ભેગવી શકાય તેવી વસ્તુને ઉપગ તે ઉપભેગ. જેમ કે આહાર, પુષ્પ વગેરે. અથવા જે વસ્તુને શરીરની અંદર ઉપગ થાય તે ઉપભેગ. જેમકે આહાર વગેરે. વારંવાર ભેગવી શકાય તેવી વસ્તુને ઉપગ તે પરિભેગ. જેમકે વસ્ત્ર આદિ. જેમાં ઉપભેગ અને પરિભેગનું પરિમાણુ કરવામાં આવે તે ઉપભેગ પરિગ પરિમાણ વ્રત. આ પ્રમાણે ઉપભેગ–પરિગ પરિમાણુ શબ્દને શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે-અતિસાવદ્ય વસ્તુઓને સર્વથા ત્યાગ અને અ૫ સાવધવાળી વસ્તુઓને ઉપગ પણ પરિમાણથી કરે તે ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રત.
આ વ્રતને નિયમ બે રીતે કરવામાં આવે છે. એક ભજન સંબંધી અને બીજે કમ ( –ધંધા) સંબંધી. આહારમાં બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, રાત્રિભેજન, ચલિતરસ તથા સચિત્ત વસ્તુઓને સર્વથા ત્યાગ કરે જોઈએ. કારણ કે આ વસ્તુઓના ઉપયોગથી બહુ પાપ લાગે છે. આ વસ્તુઓને સર્વથા ત્યાગ ન થઈ શકે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org