________________
શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર બહાર જવાની કઈ જ સંભાવના નથી કે જરૂર નથી તે આજે શહેર કે ગામથી બહાર ન જવું એ પ્રમાણે નિયમ ધારી શકાય.
ફી–આ નિયમથી દિગ્વિતિમાં જે હદ છૂટી હેય તેને પણ સંકેચ થઈ જાય છે. આથી દિગ્વિરતિ વ્રતમાં જે લાભ થાય તે જ લાભ આ વ્રતમાં થાય છે. પણ દિવિરતિ વતની અપેક્ષાએ આ વ્રતમાં અધિક લાભ થાય છે.
અહીં દિગ્વિરતિ વ્રતને સંક્ષેપ એ ઉપલક્ષણ હોવાથી ત્રતેને (પાંચ અણુવ્રત, ભેગપપપરિમાણ, અનર્થદંડવિરતિ એ સાત વ્રતને) સંકેચ પણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આથી ઉપભોગ-પરિગ પરિમાણવ્રતમાં ધારેલા ચોદ નિયમને પણ દરરોજ યથાશક્ય સંક્ષેપ કરે જોઈએ. ઉપભેગ–પરિગ પરિમાણવ્રતમાં ચૌદ નિયમ ધારણ કરવાનું વિધાન છે. અને આ વ્રતમાં ધારેલ ચૌદ નિયમોને દરરોજ સંક્ષેપ કરવાનું વિધાન છે. ચૌદ નિયમમાં દિશાને નિયમ પણ આવતું હોવાથી ચૌદ નિયમોના સંક્ષેપમાં દિશાને સંક્ષેપ પણ આવી જાય છે.
આ વ્રતને દેશાવનાશિક વ્રત પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં દેશાવગશિક (કે દેશવિરતિ) વ્રતમાં ઓછામાં ઓછા એકાસણુના તપ સાથે દશ સામાયિક કરવાનો રિવાજ છે. સવાર સાંજ પ્રતિક્રમણમાં બે સામાયિક અને બીજા ૮ સામાયિક એ પ્રમાણે દશ સામાયિક થાય. આ વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org