________________
૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર ઉપકરણે અધિકરણ રૂપ બની જાય અને પરિગ્રહની કે ટિમાં આવી જાય.
આમ મહાવ્રતના પાલન માટે પોતાની કક્ષા પ્રમાણે વસ્ત્ર આદિને સ્વીકાર કરવામાં જરાય દોષ નથી, બલ્ક નહિ સ્વીકારવામાં અનેક દોષે છે. (૧) પાત્રના અભાવે હાથમાં ભેજન કરતાં નીચે પડે તે કીડી આદિ છે એકઠા થાય અને પગ આદિથી મરી જાય. (૨) બાળ, ગ્લાન, વૃદ્ધ અને લાભાંતરાય કર્મના ઉદયવાળા મુનિ વગેરેની ભક્તિ ન કરી શકાય. આથી તેઓ સંયમમાં સદાય. (૩) કામળી આદિ ન રાખવાથી કાળના કે વર્ષાદના સમયમાં અપકાયના છની રક્ષા ન થઈ શકે. (૪) શિયાળામાં ઠંડી સહન ન થવાથી ઘાસ કે અગ્નિ આદિની અપેક્ષા રહે. તેને મળે તે પ્રાયઃ અસમાધિ પણ થાય. પરિણામે કદાચ વ્રતને ભંગ પણ થાય. (૫) ચલપટ્ટો આદિ ન રાખવાથી લેકમાં જૈન શાસનની હાલના થાય. એથી અજ્ઞાન જીવે બેધિ દુર્લભ બની જાય. એમાં નિમિત્ત સાધુ બનવાથી સાધુને અશુભ કર્મોને બંધ થાય. આમ પિતાની કક્ષા પ્રમાણે પાત્ર આદિ ન રાખવાથી અનેક દેશે ઉત્પન્ન થાય છે. [૧]
વતની વ્યાખ્યા
નિરો વ્રતી || ૭-રૂ શલ્યરહિત તથા અહિંસાદિ વ્રત સહિત જે હોય તે વતી કહેવાય.
વતી શબ્દથી જ વ્રત જેને હોય તે વ્રતી કહેવાય એમ સમજી શકાય છે. છતાં અહીં વતીની વ્યાખ્યા માટે વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org