________________
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર આ પ્રશ્ન- કેધ આદિ ચારે કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે, આત્માની પ્રગતિને રોકે છે; માટે શલ્ય રૂપ જ છે. તે માયાને જ શલ્ય કેમ કહેવામાં આવે છે?
ઉત્તર–શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે, જ્યારે ક્રોધ આદિમાં સંપૂર્ણ લાગુ પડતી નથી. જે દેષ ગુપ્ત રહીને વિકારે પેદા કરે તે શલ્ય. કાંટો વગેરે શલ્ય ગુપ્ત રહીને અસ્વસ્થતા આદિ વિકારે કરે છે. માયા પણ ગુપ્ત રહીને આત્મામાં વિકારે પેદા કરે છે. કોધાદિ પ્રગટ થઈને આત્મામાં વિકાર કરે છે. જ્યારે આત્મામાં
ધ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરની આકૃતિ આદિથી દેખાય છે, માયા દેખાતી નથી. યદ્યપિ ક્યારેક કેધાદિ પણ ગુપ્ત રહે છે, પણ તે માટે પ્રયત્ન કરે પડે છે.
જ્યારે માયા તે જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે વિના પ્રયત્ન ગુપ્ત જ રહે છે. કેપ આદિમાં ગુપ્ત રહે અને વિકાર પેદા કરે એ બેમાંથી વિકાર કરે એ એક જ ઘટે છે માટે એને શલ્ય રૂપ ન કહેતાં માયાને શલ્ય રૂપ કહી.[૧૩]
વતીના બે ભેદ–
પ્રાર્થનra | – ૪ / - વતીના અગારી અને અનગાર એમ મુખ્ય બે ભેદ છે.
અગાર એટલે ઘર-સંસાર. જે ઘરમાં–સંસારમાં રહીને (અણુ)વ્રતનું પાલન કરે તે અમારી વતી. જે ઘરને –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org