________________
સાતમો અધ્યાય
४०७ પાંચ ઇંદ્રિયે, મને બળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય એ દશ પ્રકારના દ્રવ્ય પ્રાણુ છે. એ પ્રાણને વિયેગ કરે તે હિંસા.
દ્રવ્ય-ભાવહિંસા પ્રશ્ન -આ પ્રાણે આત્માથી જુદા છે. પ્રાણના વિયેગથી આત્માને વિનાશ થતું નથી. તે પછી પ્રાણના વિયેગમાં અધર્મ–પાપ કેમ લાગે છે? ઉત્તર-પ્રાર્થના વિયોગથી આત્માને નાશ થતું નથી, પણ આત્માને દુઃખ અવશ્ય થાય છે. પ્રાણના વિયોગથી આત્માને દુઃખ થાય છે માટે જ પ્રાણ વિગથી અધર્મ–પાપ લાગે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણુ વિગ એ જ અધર્મપાપ કે હિંસા છે એમ નથી, કિન્તુ અન્યને દુઃખ આપવું એ પણ અધમ –હિંસા છે. મુખ્ય હિંસા પણ આ જ છે. પ્રાણુ વિગ એ ગૌણ હિંસા છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તે બીજાને દુઃખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણવિદ્યોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા નિશ્ચય હિંસાનું કારણ છે માટે તેનાથી પાપ લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તે દુઃખ આપવું એ ભાવહિંસા છે અને પ્રાણુવિયેગ દ્રવ્યહિંસા છે.
બીજી અપેક્ષાએ દ્રવ્ય-ભાવ હિંસા –
આત્માના જ્ઞાનાદિ ગુણે ભાવ પ્રાણ છે. વિષય-કષાય આદિ પ્રમાદથી આમાના ગુણને ઘાત પણ હિંસા છે. આત્માના ગુણેને ઘાત એ ભાવ હિંસા છે. આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org