________________
સામે અધ્યાય
૩૮૭
રૂ
મારામારી, દુશમનાવટ આદિ અનેક અનર્થોથી બચી જવાય છે.
() સ્થૂલ અદત્તાદાન વિરમણ -જેને વ્યવહારમાં ચેરી કહેવામાં આવે તેવી ખીસું કાપવું, દાણચોરી વગેરે
લ ચેરીને ત્યાગ. (રસ્તામાંથી પથ્થર, ઘાસ આદિ લેવું વગેરે સૂમ ચેરીને ત્યાગ થતું નથી.)
ફળ –ચેરી કરનાર બહારથી ગમે તેમ વર્તતે હવા છતાં અંદરથી ફફડતે હોય છે. પકડાઈ જવાના ભયથી હૃદયમાં ફફડાટ હોય છે. આથી આ વ્રત લેનાર સદા નિર્ભય રહે છે. તથા લેકાપવાદ, અપકીતિ, રાજદંડ આદિ અનેક અનર્થોથી બચી જાય છે.
() સ્થલમિથુન વિરમણ-સ્વપત્નીથી અન્ય કોઈ પણ સ્ત્રીની સાથે અથવા પરસ્ત્રી સાથે મૈથુનને ત્યાગ.
ફી -જીવન સદાચારી બને છે. પરસ્ત્રી ગમનના મહાન પાપથી અને એનાથી ઉત્પન્ન થતા લોકાપવાદ, પ્રાણુનાશય આદિ અનેક અનર્થોથી બચી જવાય છે.
(૫) સ્થૂલ પરિગ્રહ વિરમણુ-રોકડ નાણાં, દાગીનાં, ઘર, દુકાન, રાચ-રચીલું વગેરે દરેકને અમુક અમુક પ્રમાણુથી વધારેને ત્યાગ. અથવા રોકડનાણું વગેરે બધું ભેગું મળીને અમુક મિલકતથી વધારે મિલકતનો ત્યાગ.
૧. અહીં પરસ્ત્રી એટલે પરની–બીજાની સ્ત્રી એવો અર્થ હેવાથી કુમારિકા, વિધવા, વા વગેરેને ત્યાગ થતો નથી. કારણું કે કુમારિકા વગેરે વર્તનમાં કેઈની સ્ત્રી નથી. જ્યારે સ્વપત્નીથી અન્ય કોઈ પણ સ્ત્રીના ત્યાગમાં કુમારિકા વગેરેને પણ ત્યાગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org