________________
૩૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર માટે ( -નિરતિચાર મહાવ્રતની પાંચ પાંચ
મહાનતાની સ્થિરતા
પાલન કરવા માટે) દરેક ભાવનાઓ છે.
(૧) પ્રથમ મહાવ્રતની ભાવનાએ ઃ— (૧) ઈર્ષ્યાસમિતિઃ- લોકેાનું ગમનાગમન થતું હાય અને સૂર્યના પ્રકાશ પડતા હાય તેવા માગે જીવ રક્ષા માટે યુગ પ્રમાણ દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) મને ગુપ્તિઃ-આ ધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનના ઉપયેગ રાખવાર. (૩) એષણાસમિતિ ઃ-ગવેષણા, ગ્રહણષણા, ગ્રાસૈષણા એ ત્રણ પ્રકારની એષણામાં ઉપયેગપૂર્વક વવું.૩ (૪) આદાન નિક્ષેપણા સમિતિ :–આદાન એટલે લેવુ અને નિક્ષેપણા એટલે મૂકવું, વસ્તુ લેવી હાય ત્યારે તેનુ દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણુ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણુ આદિથી પ્રમાન કરીને મૂકવી. (૫) આલેાતિપાન ભાજન :--પાત્રમાં રહેલી ભિક્ષાને પ્રકાશમાં ચક્ષુથી સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરવા પૂર્ણાંક પ્રકાશવાળા સ્થાને બેસીને લેાજન કરવુ.
૧. યુગ એટલે ગાડમાં તેડેલા અળદના સ્કંધ ઉપર રહેલી ધેસરી. એ લગભગ ૩!! હાથની હામ છે.
૨. માત વગેરે ધ્યાનની સમજૂતી માટે જુએ અ. ૯, સૂત્ર ૩૧ વગેરે.
૩. સાધુએને દેહ ટકાવવા આહારની જરૂર પડે તે ગૃહરથના ધરે જઈ કાઈ પણ જાતને દોષ ન લાગે તેમ એણુા–તપાસ કરીને આહાર લાવવાના છે. આહાર લાવ્યા પછી સૃપ્તિ આદિ દોષ રહિત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International