________________
૩૮૯
સાતમો અધ્યાય મહાવ્રતના ઉપદેશ પછી આ વ્રતનો ઉપદેશ આપવામાં આવતા હોવાથી અશુ–પછી (મહાવતેની પછી) ઉપદેશાતાં તે અણુવ્રતે.
આગળ બતાવવામાં આવશે તે ગુણવતે અને શિક્ષાતો પણ ઉક્ત ત્રણે અર્થની દૃષ્ટિએ અણુવ્રતે હોવા છતાં મેટા ભાગે પ્રથમનાં પાંચ વ્રતમાં અણુવ્રત શબ્દનો પ્રયોગ રૂઢ બની ગયે છે. એટલે પ્રાયઃ જ્યાં જ્યાં અણુવ્રત શબ્દનો પ્રયાગ આવે ત્યાં અણુવ્રત શબ્દથી પ્રથમનાં પાંચ વ્રતે જ સમજવાં. [૨]
[ મહાવતેને સ્વીકાર કર્યા બાદ નિરતિચારપણે પાલન કરવું જોઈએ. એ માટે શક્ય પ્રયત્ન પણ કરે જોઈએ. અન્યથા મહાવતેમાં અતિચાર લાગે કે ભંગ પણ થઈ જાય એ સંભવિત છે. આથી અહીં માત્ર તેના શુદ્ધ પાલન માટે જરૂરી ભાવનાઓનો ઉપદેશ શરૂ કરે છે.]
મહાત્રતાને સ્વીકાર્યા બાદ નિરતિચારપણે પાલન કરવા માટે ભાવનાઓ – तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च ॥ ७-३॥
૧. અહીં મોટા ભાગે કહેવાનું કારણ એ છે કે આગળ “અgat' એ સૂત્રમાં જેને અણુવ્રત હેય તેને અમારી વ્રતી કહેવાય એમ કહેવામાં આવ્યું છે. ત્યાં અણુવ્રત શબ્દથી કેવળ પાંચ વતે નકિ, કિન્તુ બારે વ્રતે લેવાં જોઈએ. નહિ તે જેને પ્રથમનાં પાંચ સિવાયનાં એ બે વગેરે વ્ર હોય તેને ઉ11 માવા લાગુ પડી શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org