________________
છઠ્ઠો અધ્યાય
૩૭૧
ઢાંકવા, પ્રસંગવશાત્ પરના ગુણેને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષ્યા આદિથી ન લાવવા. (૪) અસદગુણેદ્રભાવન–પોતાનામાં ગુણ ન હોવા છતાં ત્કર્ષ સાધવા ગુણે છે એ દેખાવ કરે.
તદુપરાંત–જાતિ આદિને, મદ, પરની અવજ્ઞા (તિરસ્કાર ), પરની મશ્કરી, ધાર્મિક જનને ઉપહાસ, મિથ્યા કીતિ મેળવવી, વડિલોનો પરાભવ કરવો વગેરે પણ નીચગોત્ર કમના આવે છે. ૨૪]
ઉચ્ચ ગોત્રના આસतद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥ ६-२५॥
નીચગેત્રનાં કારણેથી વિપરીત કારણે, એટલે કે સ્વનિંદા, પરપ્રશંસા, સદગુણુછાદન અને અસદગુણેદભાવન, તથા નમ્રવૃત્તિ અને અનુસેક એ છે ઉચ્ચ ગેત્ર કર્માના આસ છે.
(૧) સ્વનિંદા–પિતાના દેને પ્રગટ કરવા. (૨) પરપ્રશંસા–પરના ગુણેને પ્રગટ કરવા. (૩) સદ્દગુણા
છાદન–ત્કર્ષથી બચવા પિતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા. (૪) અસગુણેદભાવન–પિતાના દુર્ગુણને પ્રગટ કરવા,
યદ્યપિ અડીં સ્વનિંદા અને અસદ્દગુણદુભાવનને અર્થ સમાન છે. છતાં સ્વનિંદાને પિતાની લઘુતા બતાવવા વિદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org