________________
છઠ્ઠો અધ્યાય
૩૫
(૫) વીર્યા'તરાય—અન્યની શક્તિના નાશ કરવો ( અળદની ખસી કરવી વગેરે ), ધાર્મિક કાર્યોંમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ ન કરવી, કોઈના તપ આદિનાં ઉત્સાહને ભાંગી નાંખવો, અન્યને તપ આદિમાં અંતરાય કરવો વગેરે રીતે અતરાય કર્મોના અધ થાય છે.
પ્રશ્ન—અહીં જે જે કર્મોના જે જે આસવો બતાવ્યા છે, તે તે આસ્રવોની હયાતિમાં તે તે જ કર્માં મંધાય છે કે અન્ય કાં પણ ધાય છે. ઉત્તર અહીં જે જે કના જે જે આસવો છે તે તે આસ્રવોની હયાતિમાં તે તે જ કર્મો બંધાય છે એવુ નથી, અન્ય કર્મો પણ અવશ્ય ખંધાય છે. સંસારી દરેક જીવને ગમે તે આસ્રવ હાય પણ પ્રત્યેક સમયે સાત કર્મો અને આયુષ્ય ખંધાય ત્યારે પ્રત્યેક સમયે આઠ કર્માં અવશ્ય અધાય છે. છતાં અહીં અમુક અમુક આસ્રવોથી અમુક અમુક કર્મો બંધાય છે એવું કથન રસબંધને આશ્રયીને કરવામાં આવ્યું છે. અર્થાત્ તે તે આસવથી તે તે કર્મોમાં રસ વધારે પડે અને અન્ય કમાં રસ બહુ જ એા પડે. ચાર પ્રકારના ખંધમાં મુખ્યતા રસ ધની છે. દા. ત. દાનમાં વિન્ન કરવાના અધ્યવસાય આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે દાનાંતરાય કર્મોના મધની સાથે અન્ય જ્ઞાનાવરણીય આદિ ક`ના પણ બંધ થાય છે, પણ દાનાંતરાયમાં રસ ઘણા પડે છે, અને અન્ય કર્મામાં રસ અતિ ન્યૂન પડે છે. આમ અન્ય આસવો વિશે પણ જાણવું.
૧. ચાર પ્રકારના અંધની સમજુતી માટે જીએ અ. ૮. સ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org