________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ખેતી–રસાઈ આદિની પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વગેરે કારણેાથી ત્રસ જીવો હણાઈ જાય તે તે આર ભજન્ય હિંસાને ત્યાગ થતા નથી. (૩) તેમાં પણ નિરપરાધી. જીવોની જ હિંસાના ત્યાગ કરવામાં આવે છે. કાઈ મંદમાસ સ્ત્રીની લાજ લેતા હોય, ઘરમાં ચાર પેઠે હાય. હિંસક પ્રાણી હુમલો કરે, કૂતરું કરડવા આવે, રાજા હૈાય તે શત્રુની સાથે લડવું પડે, વગેરે પ્રસંગેામાં અપરાધીને યથાગ્ય શિક્ષા આદિ કરતાં સ્થૂલહિંસા થઈ જાય છે. અપરાધીને મારવો પડે તે તેમાં થતી હિંસાના ત્યાગ થત નથી. (૪) તેમાં પણ નિષ્કારણ હિંસાના ત્યાગ છે. નિરપરાધી હાવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, ખરાખર કામ ન કરનાર નાકર આદિને, કે અપલક્ષણા બળદ આદિને મારવાના પ્રસંગ આવે તે તેને નિયમ નથી.
હિસાના પ્રકારઃ— હિંસા
1
૩૮૪
। સ્થાવર (સૂક્ષ્મ)
નિરપરાધી
I
નિષ્કારણુ
Jain Education International
સ’કલ્પજન્ય
સકારણુ
ત્રસ (ફૂલ)
1
I
અપરાધી
For Private & Personal Use Only
।
આર ભજન્સ
www.jainelibrary.org