________________
છઠ્ઠો અધ્યાય
૩૭૩ (૫) નમ્રવૃત્તિ—ગુણી પુરુષ પ્રત્યે નમ્રતા અને વિનય પૂર્વક વર્તવું. (૬) અનુસેક–વિશિષ્ટ કૃત આદિની પ્રાપ્તિ થવા છતાં ગર્વ ન કરવો.
તદુપરાંત–જાતિ આદિને મદ ન કર, પરની અવજ્ઞા નહિ કરવી, મશ્કરી ન કરવી, ધામિકેની પ્રશંસા કરવી વગેરે પણ ઉચ્ચ ગોત્ર કર્મના આસો છે. [૨૫]
અંતરાયકર્મના આસવविघ्नकरणमन्तरायस्य ॥ ६-२६॥
દાન આદિમાં વિઘ કરવો એ ક્રમશઃ દાનાંતરાય આદિના આઅવે છે.
દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યાતરાય એ પાંચ પ્રકારનું અંતરાયકર્મ છે. અન્યને દાનમાં વિધ્ર ( –અંતરાય) કરવામાં આવે તે દાનાંતરાય, લાભમાં વિધ્ર કરવામાં આવે તે લાભાંતરાય, ભેગમાં અંત-રાય કરવામાં આવે તે ભેગાંતરાય, ઉપભેગમાં અંતરાય કરવામાં આવે તે ઉપભેગાંતરાય, અને વીર્યમાં અંતરાય કરવામાં આવે તે વીતરાય કમને આસવ-બંધ થાય છે.?
દાન-સ્વ–પરના અનુગ્રહની બુદ્ધિથી સ્વવતુ પરને આપવી.ર લાભ–વસ્તુની પ્રાપ્તિ. ભેગ–એક જ વાર ૧. પાંચ અંતરાયની વિશેષ વિગત માટે જુઓ અ. ૮. સ. ૧૪૨. દાનના સ્વરૂપ માટે જુઓ અ. ૭. સૂ. ૩૩-૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org