________________
પાંચમો અધ્યાય
૩૧૫ ઉપયોગ કરીને ભાલાની તીવ્ર અણીવડે કમળના સે પત્રને એકી સાથે ભેદે તેમાં દરેક પત્રના ભેદમાં અસંખ્યાતા. અસંખ્યાતા સમય થઈ જાય છે. સશક્ત યુવાન જીર્ણશીર્ણ વસ્ત્રને એકી સાથે ફાવે તેમાં દરેક તાંતણુને તૂટતાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. આ દેખાતેથી સમય કેટલે સૂક્ષમ છે તેને ખ્યાલ આવે છે. સમય. પછીના કાળના ભેદ નીચે પ્રમાણે છે :
અસંખ્ય સમય = આવલિકા. ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ. * ૧ણા ક્ષુલ્લક ભવ = ૧ શ્વાસોશ્વાસ (પ્રાણું- ૭ શ્વાસે શ્વાસ (પ્રાણ) = ૧ ઑક.૧ સ્તક = ૧ લવ. ૩૮ લવ = ૧ ઘડી. ૨ ઘડી = ૧ મુહુર્ત. ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહો રાત્ર). ૧૫ દિવસ(અહો રાત્ર) = ૧ પક્ષ. ૨ પક્ષ = ૧ માસ. ૬ માસ = અયન (ઉત્તરાયણ કે દક્ષિણાયન). ૨. અયન =૧૨ માસ) = ૧ વર્ષ. ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ. પૂર્વાગ ૪ પૂર્વાગ = ૧ પૂર્વ [ અથવા ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ= ૧ પૂર્વ. અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ. ૧૦ કેડાર્કેડિ. પલ્યોપમ = ૧ સાગરેપમ. ૧૦ કડાકડિ સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણ. ૧ ઉત્સર્પિણું અને ૧ આવસર્પિણ ( ૨૦ કે. કે. સા) = ૧ કાળચક્ર. અનંત કાળચક = એક યુગલ પરાવત.
છે જેનાથી અન્ય નાનો ભવ ન હોય તે નાનામાં નાનો ભવ. આ ભવ નિવેદના જીવન અને મતાંતરે સઘળા લબ્ધિ અપર્યાપ્ત
મનુષ્ય તિય એને હેય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org