________________
છઠ્ઠો અધ્યાય
૩૨૫ દારિક મિશ્ર - પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. -જ્યાં સુધી તે શરીર પૂર્ણ રૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિકથી નથી થતી, કામણ કાયાગની પણ મદદ લેવી પડે છે. આથી જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી દારિક અને કાર્મણ એ બેને મિશ્ર વેગ હોય છે. તેમાં ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી આ મિશ્ર વેગને ઔદારિક મિશ્રગ કહેવામાં આવે છે. ઔદારિક શરીરની પૂર્ણતા બાદ કેવળ ઔદારિક કાય યોગ હોય છે. એ જ પ્રમાણે વિકિય મિશ્ર અને આહારક મિશ્ર વિશે પણ જાણવું. શેડ તફાવત છે. તે આ પ્રમાણે –વૈક્રિય કે આહારક શરીર રચવાની શરૂઆત થઈ ત્યારથી આરંભી જ્યાં સુધી વિક્રિય કે આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર કે આહારક મિશ્ર યોગ હોય છે. વૈકિયમિશ્ર યોગ દે ઉપરાંત લબ્ધિધારી મુનિ આદિને પણ હોય છે. તેમાં દેના વૈક્રિય મિશ્રયોગમાં વૈક્રિય અને કામણ એ બેને મિશ્ર યોગ હોય છે. તથા લબ્ધિધારી મુનિ વગેરેને વૈક્રિય અને ઔદારિક એ બેને મિશ્રયોગ હોય છે. બંનેમાં વૈકિયની પ્રધાનતા હેવાથી વિક્રિયમિશ્ર યુગ કહેવામાં આવે છે. આહારક મિશ્રમાં આહારક અને ઔદારિક એ બેને મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારક મિશ્ર કહેવાય છે.
ચાર વચનગ – (૧) સત્ય (૨) અસત્ય (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org