________________
છો અધ્યાય
- ૩૩૧. પય એટલે દ્વારા. કેવળ (-કષાય રહિત) યોગદ્વારા થતા આસવ (અર્થાત્ બંધ) પથ છે. કષાયરહિત આત્મામાં આસવ (કર્મબંધ) કેવળ વેગથી જ થાય છે આથી તે
પથ આસ્રવ કહેવાય છે. આ આશ્વવથી થતે બંધ રસ રહિત હોય છે અને તેની સ્થિતિ પણ એક સમયની હેય. છે. ઈર્યાપથમાં કર્મો પ્રથમ સમયે બંધાય, બીજા સમયે રહે અને ત્રીજા સમયે આત્માથી વિખૂટા પડી જાય છે. જેમ શુષ્ક (-ચીકાશરહિત) ભીંત ઉપર પથ્થર ફેંકવામાં આવે તે તે પથ્થર ભીંતની સાથે ચૂંટયા વિના અથડાઈને. તુરત નીચે પડી જાય છે, તેમ ઈર્યાપથમાં કર્મો તુરત (એક જ સમયમાં) આત્માથી વિખૂટા પડી જાય છે.
સકષાયથી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની. સાથે ચીકાશવાળી ભીંત ઉપર રજ ચેટે તેમ ચૂંટી જાય છે, અને લાંબા કાળ સુધી ( સ્થિતિ પ્રમાણે) રહે છે. અબાધાકાળ પૂર્ણ થતાં પોતાનું ફળ આપે છે.
પ્રથમ ગુણસ્થાનકથી ૧૦ માં ગુણસ્થાનક સુધી કષાદય હેવાથી સાંપરાયિક આઢવ, અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી પથ આસવ હોય છે. ૧૪ માં ગુણસ્થાને યેગને પણ અભાવ હોવાથી આસવને સર્વથા અભાવ હોય છે. [૫]
સાંપરાયિક આસવના ભેદો–જણાયા-ન્નત-ક્રિયા: પન્ન-વસુદ-પન્ન-વસ્ત્રવિંશતિ
સંસ્થા પૂર્વ મેલા? | -૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org