________________
માં બાપ (માપ ૫ વિક એટ
૩૫૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સ્વયં પણ અનુભવે અને અન્યને પણ કરાવે એમ ત્રણે રીતે આસાતાવેદનીય કર્મના આસો બને છે.
(૧) રાખ એટલે અનિષ્ટ વસ્તુને સંગ અને ઈષ્ટ વસ્તુને વિયેગ આદિ બાહ્ય કે રામ વગેરે અત્યંતર નિમિતીથી અસાતવેદનીય કર્મના ઉદયથી થતી પીડા. શેક એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયેગથી વારંવાર તેના વિચગના વિચારો દ્વારા માનસિક ચિંતા-ખેદ વગેરે. (૩) તા૫ એટલે કઠોરવચનશ્રવણ, ઠપકે પરાભવ વગેરેથી - હૃદયમાં બળ્યા કરવું વગેરે. (૪) આકંદન એટલે - હૃદયમાં પરિતાપ (માનસિક બળતરા) થવાથી માથું પછાડવું, છાતી ફૂટવી, હાથ-પગ પછાડવા, અશ્રુપાત કરવા પૂર્વક રડવું વગેરે. (૬) વધ એટલે પ્રાણને વિયાગ કરે, સેટી આદિથી માર માર વગેરે. (૬) પરિદેવન એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયેગથી વિલાપ કર, બીજાને દયા આવે એ પ્રમાણે દીન બનીને તેના વિગનું દુઃખ પ્રગટ કરવું વગેરે.
યદ્યપિ શેક વગેરે પણ દુઃખ રૂપ જ છે, છતાં અસાતા વેદનીય કર્મના ઉદયથી જ કેવા કેવા પ્રકારનાં દુઃખ અનુભવે છે તે જણાવવા અહીં શેક વગેરેને જુદાં બતાવ્યાં છે.
૧ ખરાબ સ્વભાવના લોકો અગ્ય વર્તન કરીને સ્વયં તો દુઃખ પામે છે. પણ પિતાના સહવાસીઓને પણ દુઃખી કરે છે. તેમને અનેક તકલીફ ઉભી કરે છે. આથી આવા જીવો બને રીતે - અશાતા બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org