________________
-૩૪૮
શ્રી તત્વાર્થાધિગમ સત્ર
(૬) ઉપઘાત –અજ્ઞાનતા આદિથી “આ કથન અસત્ય છે.” ઈત્યાદિ રૂપે જ્ઞાનમાં દૂષણ લગાડવું. આમ ન જ હોય ઈત્યાદિ રૂપે જ્ઞાનીનાં વચને અસત્ય માનવા. જ્ઞાનીને આહારાદિના દાનથી સહાયતા ન કરવી. જ્ઞાનનાં સાધનેને નાશ કર વગેરે.
યદ્યપિ આસાદન અને ઉપઘાત એ બંનેને અર્થ નાશ થાય છે. પણ આસાદનમાં જ્ઞાન આદિ પ્રત્યે અનાદરની પ્રધાનતા છે, જ્યારે ઉપઘાતમાં દૂષણની પ્રધાનતા છે. આમ આસાદન અને ઉપઘાતમાં તફાવત છે એમ સર્વાર્થ સિદ્ધિ ટીકા આદિમાં જણાવ્યું છે.
તદુપરાંતઃ–જ્ઞાનીની પ્રતિકૂળ વર્તવું, જ્ઞાનીના -વચન ઉપર શ્રદ્ધા ન રાખવી, જ્ઞાનીનું અપમાન કરવું, જ્ઞાનને ગર્વ કરે, અકાળે અધ્યયન, અભ્યાસમાં પ્રમાદ, -સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ વગેરે અનાદરથી કરવું, ખોટે ‘ઉપદેશ આપ, સૂત્ર વિરુદ્ધ બેલવું, શા (અર્થોપા
જૈનના હેતુથી) વેચવા વગેરેને પણ પ્રદેષ આદિમાં - સમાવેશ થાય છે. વર્તમાનકાળમાં થતી જ્ઞાનની આશાતના –
પુસ્તક આદિ જ્ઞાનનાં સાધનને નીચે ભૂમિ ઉપર २ सतो ज्ञानस्य विनयप्रदानादिगुणकीर्तनाननुष्ठानमासादनम् , उपघातस्तु ज्ञानमशानमेवेति ज्ञानना
મિશઃ દત્યનાથે (સર્વાર્થસિદ્ધિ ટકા) ૩ જુઓ રાજવાર્તિક વગર ગ્રંથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org