________________
૩૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૨૦) અનવકાંક્ષા ક્રિયાઃ–પ્રમાદથી જિનેાક્ત વિધિના અનાદર કરવેા. (૨૧) આરંભ ક્રિયા :-પૃથ્વીકાય આદિ જીવાની હિંસા થાય તેવી ક્રિયા. (૨૨) પારિગ્રહિકી ક્રિયાઃલેાભથી ખૂબ ધન મેળવવું, તેનુ રક્ષણ કરવું વગેરે. (૨૩) માયા ક્રિયાઃ-વિનયરત્ન આર્દિની જેમ માયાથી મોક્ષમાર્ગની આરાધના કરવી. (૨૪) મિથ્યાદર્શન ક્રિયા :–અહૅલૌકિક આદિ દુન્યવી ફળની ઈચ્છાથી મિથ્યાષ્ટિની સાધના કરવી. (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા–પાપકાર્યોના પ્રત્યાખ્યાનથી (નિયમથી) રહિત જીવની ક્રિયા.
પ્રશ્ન :-જ્યાં ઈક્રિયા, કષાય અને અત્રતા છે ત્યાં ક્રિયા અવશ્ય રહેવાની. આથી કેવળ ક્રિયાના નિર્દેશથી આસવનું વિધાન થઈ શકે છે. તા ઈંદ્રિય આદિના નિર્દેશ કરવાની શી જરૂર છે ? ઉત્તર :-વાત સાચી છે. કેવળ ૨૫ ક્રિયાઓના ગ્રહણથી આસવનુ ( આસ્રવ હેતુનું) વિધાન થઈ શકે છે. પણ ૨૫ ક્રિયાઓમાં ઈંદ્રિય, કષાય, અત્રત કારણ છે એમ જણાત્રવા ઇંદ્રિય આદિનુ ગ્રહણ કર્યું છે. દા. ત. પારિગ્રહિકી ક્રિયામાં પરિગ્રહ રૂપ અવત કારણ છે. પરિગ્રહમાં લૈ।ભરૂપ કષાય કારણ છે. સ્પર્શ ક્રિયામાં સ્પર્શન દ્રિયની પ્રવૃત્તિમાં માયા કારણ છે. આમ
સ્પર્શ ન દ્રિયની પ્રવૃત્તિ કારણ છે. રાગ કારણ છે. માયા ક્રિયામાં અન્ય ક્રિયાઓમાં પણ કાર્ય-કારણુ ભાવ જાણવા.
પ્રશ્ન :-કેવળ ઇંદ્વિચાના નિર્દેશથી અન્ય કષાય આદિનું પણ ગ્રહણુ થઈ જશે. કારણ કે કષાય આદિનું મૂળ ઇંદ્રિયે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org