________________
છો અધ્યાય
૩૩૭ દર્શનમાં ચક્ષુ ઇંદ્રિયની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. પિતાનું અપમાન કરનાર વગેરે પ્રત્યે અહંકાર આદિને વશ બનીને કે કરે તે અપ્રશસ્ત કે. અવિનીત શિષ્યાદિકને સન્માર્ગે લાવવાના શુભ ઈરાદાથી તેના પ્રત્યે બાહાથી કેધ કરવો એ પ્રશસ્ત કેધ છે.
આ પ્રમાણે અન્ય ઇદ્રિ વગેરેમાં પણ યથાયોગ્ય પ્રશસ્ત-અપ્રશસ્તની ઘટના કરી લેવી. સંક્ષેપમાં કહીએ તેલ જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે થતી ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. અને આજ્ઞાનું ઉલ્લંઘીને થતી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. [૬]
આમ્રવના (બાહ્ય) કારણે સમાન હોવા છતાં આંતરિક પરિણામ ભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન. તત્ર-મ-જ્ઞાતા-ડાતમા–વી-sf –
વિરોચ્ચસ્તરોષઃ | ૬–૭'ti તીવ-ભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણના ભેદથો (પરિણામમાં ભેદ પડવાથી) કર્મબંધમાં ભેદ પડે છે.
તીવ્રમંદ ભાવ -તીવ્રભાવ એટલે અધિક પરિણામ. મંદભાવ એટલે અ૫ પરિણામ. દા. ત. દોષિત અને નિર્દોષ વ્યક્તિના પ્રાણુને નાશ કરવામાં પ્રાણાતિપાતિકી ક્રિયા સમાન હોવા છતાં દેષિત વ્યક્તિની હિંસામાં હિંસાના પરિણામ મંદ હોય છે અને નિર્દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org