________________
૩૩૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અશુભ કાયયોગ છે. અસત્યવચન, કઠોર અને અહિતકરવચન, પશૂન્ય, નિંદા વગેરે અશુભ વચનયોગ છે. હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેના વિચારો તથા. રાગ, દ્વેષ, મોહ, ઈર્ષ્યા વગેરે અશુભ મને યોગ છે. [૪].
- આસવના બે ભેદ – सकषायाऽकषाययोः साम्परायिकर्यापथयोः ॥६-५॥
સક્લાય (કષાયસહિત) આત્માને યોગ સા૫રાયિક કમનો આસ્રવ બને છે અને અકષાય (–ષાયરહિત) આત્માનો યોગ પથ (રસરહિત) કર્મને આસવ બને છે.
સંપાય એટલે સંસાર. જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સાંપરાયિક કર્મ. કષાયના સહયોગથી થતે શુભ યા અશુભ આસવ સંસારને હેતુ બને છે. કારણ કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ એ ચાર પ્રકારના બંધમાં સ્થિતિ અને રસ મુખ્ય છે. કષાયથી શુભ યા અશુભ સ્થિતિ અને રસને બંધ અધિક થાય છે. આથી સંસારનું મુખ્ય કારણ કષાયે રાગદ્વેષ છે. પ્રશસ્તક્ષાયના સહયોગથી થતો કર્મબંધ શુભ થાય છે, અપ્રશસ્ત કષાયના સહયોગથી થતા કર્મબંધ અશુભ થાય છે. બંને પ્રકારને કર્મબંધ સંસાર હેતુ બને છે. પણ પ્રશસ્ત કષાયના સહયોગથી થતે શુભ. કર્મબંધ પરિણામે સંસારથી મુક્તિ કરાવનાર છે.
- ઈર્યો એટલે ગમન. ગમનના ઉપલક્ષણથી કષાય વિનાની મન, વચન અને કાયાની દરેક પ્રવૃત્તિ જાણવી.
જ છે. પણ છે. આથી અશુભ સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org