________________
૩૨૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આસવમાં ગ ગૌણુ કારણ છે અને અધ્યવસાયે મુખ્ય કારણ છે. [૨] શુભયોગ પુણ્યકમને આસવ છે એને નિદેશઃ
ગુમઃ પુષ્ય - | શુભ ચેગ પુણ્યકમને આસવ છે. - કાયાદિ પ્રત્યેક યુગના શુભ અને અશુભ એમ બે ભેદ છે. આત્માના શુભ પરિણામથી (–અધ્યવસાયથી) તે વેગ શુભગ. આત્માના અશુભ પરિણામથી (-અધ્યવસાયથી) થત યોગ અશુભયોગ. આસવના પણ પુણ્ય અને પાપ એમ બે ભેદ છે. શુભ કર્મોને આસવ તે પુણ્ય અને અશુભ કર્મોને આસવ તે પાપ. કયા કર્મો શુભ છે અને ક્યા કર્મો અશુભ છે તેનું વર્ણન આઠમા અધ્યાયના અંતિમ સૂત્રમાં આવશે.
અહિંસા, દેવગુરુભક્તિ, દયા, દાન વગેરે શુભ કાય યોગ છે. સત્ય અને હિતકર વાણું, દેવગુરુ આદિની સ્તુતિ, ગુણ-ગુણની પ્રશંસા વગેરે શુભ વચનયોગ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દેવગુરુ ભક્તિ, દયા, દાન વગેરેના વિચારે શુભ મનેયોગ છે.
પ્રશ્ન – શુભયેગથી નિર્જરા પણ થાય છે તે અહીં તેને કેવળ પુણ્યના કારણ તરીકે કેમ કહેલ છે? ઉત્તર :શુભયોગથી પુણ્ય જ થાય, નિર્જર ન થાય. નિર્જરા શુદ્ધ ગથી-શુદ્ધ ઉપગથી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org